ગોત્રીના લોટસ અરાઈઝ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયર બ્રિગેડે આસપાસની દુકાનો બચાવી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં લોટસ અરાઈઝ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રોઝ બેરી સ્પામાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં સ્પાના ફર્નિચર અને મશીનરીને ભારે નુકસાન થયું હોવાની જાણકારી મળે છે. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી વાસણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને અડધા કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો, … Read more