સુરત: હોજીવાલા રોડ પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ચાર માળ સુધી પ્રસરી, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે

સુરત કાપડ ફેક્ટરીમાં આગ

સુરત કાપડ ફેક્ટરીમાં આગ સુરતના સચિન GIDC સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની 4 માળની કાપડ ફેક્ટરીમાં આજે (18 નવેમ્બર 20262) ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફેક્ટરીમાં અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ ગઇ, જેના કારણે ત્યાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં … Read more