વડોદરાના આજવા રોડના સિકંદરપુરા નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ 48 કલાક બાદ ફરી ભડકી, ફાયરબ્રિગેડે 1.5 કલાકમાં કાબૂ કર્યો
વડોદરાના સ્ક્રેપ ગોડાઉનમાં આગ વડોદરાના આજવા રોડ સ્થિત સિકંદરપુરા નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં બે દિવસ પહેલાં ફાટી નીકળેલી આગ આજે બપોરે ફરી ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આશરે 1.5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી. ઘટનાએ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો અને પોલીસને પણ બનાવની નોંધ લેવામાં આવી છે. … Read more