બાળકને બચાવવા દોડી ગયેલી માતાનો પગ લપસતાં ત્રીજા માળેથી પટકાતા મોત
ઘટનાની વિગત વડોદરાના તરસાલી વિસ્તારમાં નવા ફ્લેટની સફાઈ માટે ગયેલી દંપતી સાથે કરુણ ઘટના બની હતી. 4.5 વર્ષનો બાળક બાલ્કની નજીક જતા તેને બચાવવા દોડી ગયેલી દક્ષાબેન ધવલકુમાર પટેલ (ઉં.વ. 34)નો પગ લપસ્યો અને તેઓ રેલિંગ વગરની બાલ્કનીમાંથી ત્રીજા માળેથી નીચે પટકી ગયા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ ત્યાં તેમનો જીવ બચ્યો નહોતો. … Read more