વલસાડ: ચણવઇ હાઇવે પર ₹94.86 લાખનો વિદેશી દારૂ જપ્ત, ટેમ્પોચાલક ફરાર
વલસાડમાં વિદેશી દારૂ જપ્ત વલસાડના ચણવઇ હાઇવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગુરુવારે વોચ ગોઠવીને એક આઇશર ટેમ્પો ઝડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે અટકાવવા જતા ટેમ્પો ચાલકે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો. ઘટનાની વિગત LCBને મળેલી બાતમીના આધારે ચણવઇ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ સુરત તરફ જતા તે આઇશર … Read more