અમદાવાદ: ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવી મગફળીની આડમાં ઘૂસાડાતો ₹18.69 લાખનો દારૂ જપ્ત, ટ્રકચાલકની ધરપકડ
અમદાવાદમાં દારૂ જપ્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નારોલ-વિશાલા રોડ પર મધ્યપ્રદેશથી આવતી એક શંકાસ્પદ ટ્રકમાંથી મગફળીના કોથળાની આડમાં છુપાવવામાં આવેલ રૂ. 18.69 લાખ મૂલ્યના ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત ખાનામાંથી કુલ 5,988 બોટલો દારૂ મળ્યા અને માર્ગ પર તપાસ દરમિયાન ટ્રકચાલક અરબાજ રસીદ ઇદાનીને ધરપકડ કરી કુલ રૂ. 27.55 લાખનો મુદ્દામાલ જપ્ત … Read more