અમદાવાદ એરપોર્ટ પર ₹42.49 લાખનું 282.91 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપાયું; અબુ ધાબીથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાં છુપાયેલું

એડન સ્થિત પ્રેસિડેન્ટના પેલેસ ઉપર હૂથીનો હૂમલો

અમદાવાદ એરપોર્ટ પર સોનું ઝડપાયું અમદાવાદ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ₹42.49 લાખનું 282.91 ગ્રામ જ્વેલ્રી ગ્રેડ 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સની ફરિયાદ મુજબ, આ સોનું અબુ ધાબીથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાં સ્ક્રૂ વડે જડેલ ધાતુની પટ્ટીઓમાં છુપાવેલું હતું. આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે … Read more