અમદાવાદ એરપોર્ટ પર ₹42.49 લાખનું 282.91 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપાયું; અબુ ધાબીથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાં છુપાયેલું

વણઝારા સમાજના ગરબા મહોત્સવ

અમદાવાદ એરપોર્ટ પર સોનું ઝડપાયું અમદાવાદ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ₹42.49 લાખનું 282.91 ગ્રામ જ્વેલ્રી ગ્રેડ 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સની ફરિયાદ મુજબ, આ સોનું અબુ ધાબીથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાં સ્ક્રૂ વડે જડેલ ધાતુની પટ્ટીઓમાં છુપાવેલું હતું. આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે … Read more

દિલ્હી એરપોર્ટ પર 10 ચીની ડ્રોન જપ્ત: જીપીએસ વિના ઉડી શકે છે, હોંગકોંગથી વિયેતનામના માર્ગે લાવવામાં આવ્યા હતા

રણવીર 'પ્રલય'નું શૂટિંગ

દિલ્હી એરપોર્ટ પર ચીની ડ્રોન જપ્ત દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર કસ્ટમ્સએ ત્રણ ભારતીય મુસાફરો પાસેથી રૂ. 1.03 કરોડનાં દસ ચીની સૈન્ય ડ્રોન અને સંબંધિત સાધનો જપ્ત કર્યા છે. તે ત્રણેય મુસાફરો 25 સપ્ટેમ્બરે હોંગકોંગથી વિયેતનામના માર્ગે ટર્મિનલ-3 પર આવ્યા હતા. ગુપ્તચર માહિતીના આધારે ગ્રીન ચેનલ પાર કરતી વખતે તેમને રોકવામાં આવ્યા હતા અને કસ્ટમ્સ ચેક … Read more

અમદાવાદ એરપોર્ટ પર 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, સુરતના મુસાફરની ધરપકડ

રણવીર 'પ્રલય'નું શૂટિંગ

અમદાવાદ એરપોર્ટ પર હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ને સફળ કામગીરીમાં બેંગકોકથી આવેલ ફ્લાઇટના એક સુરતના વતની મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરી તેમની ધરપકડ કરી છે. નશીલો પદાર્થ 30 નાના પ્રિન્ટેડ પેકેટમાં ‘Dehydrated Guava’ તરીકે છુપાવવામાં આવ્યો હતો. કસ્ટમ્સે NDPS Act, 1985 હેઠળ … Read more