અબુ ધાબીના ‘બિગ ટિકિટ’ ડ્રોમાં 4 ભારતીયો જીત્યા; દરેકને 200 ગ્રામ સોનાનો બિસ્કિટ મળ્યો
અબુ ધાબી બિગ ટિકિટ ડ્રો અબુ ધાબીના લોકપ્રિય “બિગ ટિકિટ” ડ્રોના ઓક્ટોબરના ત્રીજા સાપ્તાહિક ઇ-ડ્રોમાં ચાર ભારતીય નાગરિકોનો નસીબ ખિલ્યો છે અને દરેકને 200-200 ગ્રામના સોનાના બિસ્કિટ જીત્યા છે. વિજેતાઓ અરુણા કૃષ્ણપ્પા કિડિયૂર, મનીષા હર્ષલ કસાટ, જિજોય વિશ્વન અને સદાદુલ્લા શરીફ છે. ચારેય બિસ્કિટ 24 કેરેટના સોનાના છે અને તેમનું બજાર મૂલ્ય અંદાજે 96,500 દિરહામ … Read more