વાવ-થરાદ: માવસરી-બાખાસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ 2 કાર ઘૂસી જતાં એકનું મોત
માવસરી-બાખાસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત વાવ-થરાદ જિલ્લાના માવસરી-બાખાસર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સળગી ગયેલી ટ્રક પાછળ બે કાર ઘૂસી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકની ઓળખ શંકરા રામ ગણેશરામ દેવાસી (રહે. બોરલા, સેડવા, બાડમેર) તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગતી … Read more