કાશીમાં ઓવરબ્રિજ પર સેલ્ફી લઈ રહેલા 4 મિત્રોના મોત: પુરપાટ ઝડપે ટ્રકે કચડી નાખ્યા, અડધી સ્કોર્પિયો કપાઈ ગઈ; વિંધ્યાચલથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા

કારેલીબાગમાં ગેરકાયદે બાંધકામ

કાશીમાં સેલ્ફી લેતા 4 મિત્રોના મોત વારાણસીના મિર્ઝામુરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂપાપુર ગામની પાસે પ્રયાગરાજ-વારાણસી હાઈવે (NH-19) પર સોમવારે સવારે 6 વાગ્યે થયેલા અકસ્માતમાં ઓવરબ્રિજ પર સ્કોર્પિયો રોકીને સેલ્ફી લઈ રહેલા 4 મિત્રોનું મોત થયું અને 4 ખાસ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં સ્કોર્પિયો (UP 65 EB 2199) પર પાછળથી ઝડપભેર આવેલા ટ્રકે ટક્કર … Read more