પાટણ: રાધનપુર-સમી રોડ પર ટ્રકે કારને ફંગોળી — મંદિરેથી ફરત આવેલા બે શ્રદ્ધાળુનાં મોત, 4 ઇજાગ્રસ્ત
રાધનપુર-સમી રોડ પર ભયાનક અકસ્માત પાટણ જિલ્લાના રાધનપુર-સમી રોડ પર ગોચનાદ ગામની આસપાસ ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાની વિગત મુજબ, રાજસ્થાનમાં રહેવાસી સોની પરિવાર દ્વારકા દર્શન કરીને ભાભર ખાતે … Read more