પાટણમાં નિયમ ભંગ: 6 સરકારી આવાસ સીલ, રહીશોના ઉગ્ર વિરોધથી ઘર્ષણ
પાટણમાં સરકારી આવાસ સીલ પાટણ, 21 Nov 20262 — પાટણ નગરપાલિકાએ શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનામાં નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાતા શુક્રવારે સખ્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચીફ ઓફિસર હિરલ ઠાકરની આગેવાનીમાં પાલિકાની ટીમે સ્થળે જઈ તપાસ કરી અને નિયમ ભંગ કરનારા કુલ 6 મકાનો સીલ કર્યા અને તેમના વીજ કનેક્શન કાપી … Read more