પાટણમાં હિટ એન્ડ રન: મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીના મોત, ચાર ગંભીર ઇજાગ્રસ્ત

ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026

પાટણમાં હિટ એન્ડ રનની ઘટના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બનવામાં આવી હતી. બીજ ભરવા પયલા પદયાત્રીઓના સંઘને મિની ટ્રકે અડફેટે લીધો. આ અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા અને ચાર પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોએ ટ્રક ચાલકનો પીછો કરીને તેને વરૂ ગામ પાસેથી ઝડપી પાડી પોલીસે સોંપી … Read more