અમદાવાદ: શીલજ સર્કલ પર હિટ એન્ડ રન કરનાર ભાજપ MLAનો ભત્રીજો નીકળ્યો, પોલીસે ધરપકડ બાદ આપ્યા જામીન, અકસ્માતમાં યુવકનું થયું હતું મોત
શીલજ સર્કલ હિટ એન્ડ રન કેસમાં ચોંકાવનારો ખુલાસો અમદાવાદના શીલજ સર્કલ હિટ એન્ડ રન કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 11 નવેમ્બરનાં સવારે થયેલા ઘટનામાં રેપિડો બાઈકને અથડાવતા એક યુવકનું મોત નિપજ્યું હતું અને પોલીસ તપાસમાં કારચાલક તરીકે જણાવાયેલું નામ રાઘવેન્દ્ર કુશવાહ તરીકે સામે આવ્યું છે. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે રાઘવેન્દ્રની ધરપકડ … Read more