અમદાવાદ: નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો — કારમાં વિરલ ચૌધરી સાથે મિત્ર સાગર પણ હતો
નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસમાં મોટું ખુલાસો થયો છે. ફૂટપાથ પર માતા-પુત્રને કચડી મારનાર ડ્રાઇવર વિરલ ચૌધરી સાથે કારમાં તેનો મિત્ર સાગર પણ સવાર હતો. ઘટનાની વિગત પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વિરલ અને સાગર પહેલા સાગરના ઘરે મળી બિયર પિધા હતા … Read more