ગાઢ ધુમ્મસમાં A1 હાઈવે પર 50 વાહનો અથડાયા, 11નાં મોત અને 50 ઘાયલ
A1 હાઈવે અકસ્માત પૂર્વીય બલ્ગેરિયાના A1 હાઈવે પર મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 50 વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા અને આશરે 50 લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન રુમેન રાદેવે ઘટનાને મોટી માનવ ત્રાસદી ગણાવી છે અને ગંભીર ઇજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા … Read more