કોલકાતા-સૈરંગ એક્સપ્રેસનું એન્જિન અને 5 ડબ્બા ડિગારૂ સ્ટેશન પર પાટા પરથી ઉતર્યા, સ્થાનિકો કહ્યું ‘બ્રેક કામ કરતી નથી’

સ્વચ્છ સર્વેક્ષણ 2025

કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ અકસ્માત આસામના કામરૂપ જિલ્લાના ડિગારૂ રેલવે સ્ટેશન પર બુધવારે સવારે લગભગ 6:54 વાગ્યે કોલકાતા-સૈરંગ એક્સપ્રેસ (13125)નું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આશરે 50 મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણી શકાય છે, જ્યારે રેલવે દ્વારા જણાવ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. અકસ્માત બાદ રેલવે તંત્ર અને રાહત-બચાવ દળ ઘટના … Read more