ન્યૂયોર્કમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: 8ના મોત, 17થી વધુ ઘાયલ
ન્યૂયોર્કમાં ઈમારત ધરાશાયી ન્યૂયોર્કમાં બુધવારે ત્રણ માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેના પરિણામે અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 3 ફાયર ફાઈટર્સ સહિત 17થી વધુ લોકો ઘાયલ થયાના એકસાથે નિવેદન મળ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી યુદ્ધના … Read more