કુલગામમાં CRPF નાકા પર બાઈક સવારાઓના હુમલામાં 3 જવાના ગંભીર ઈજાગ્રસ્ત
કુલગામ CRPF નાકા પર હુમલો જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે મીર બજાર નજીક અખરાન કેમ્પ ચોકી પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નાકા પર બાઇક પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ અચાનક ગોળીબાર કર્યો. ઘટનામાં CRPFની 46મી બટાલિયનના 3 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત સ્થાનિક સૂત્રો અનુસાર, હુમલો અંદાજે 2:15 વાગ્યે થયો હતો. મીર … Read more