કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબ્દુલ લતીફ ભટ ઠાર; CRPF પર હુમલો કરનારા 2 આતંકીઓને ઠાર પાડ્યા

વડોદરામાં ઠંડી

કુલગામ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના લારૂમાં સોમવારે સેનાં અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર અબ્દુલ લતીફ ભટ ઠાર કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટરમાં તેના એક સાથી આતંકવાદીનું પણ મોત નીપજ્યું હોવાનું સુરક્ષા દળોએ જણાવ્યું છે. એન્કાઉન્ટર અને ઓપરેશન સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ વિશે માહિતી મળતા જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત … Read more