દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કોલ્સ ગુજરાતમાં દિવાળી (8 નવેમ્બર), બેસતું વર્ષ (10 નવેમ્બર) અને ભાઈબીજ (11 નવેમ્બર)ના ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને કુલ 18,513 ઈમરજન્સી કોલ મળ્યાં. સામાન્ય દિવસોના દૈનિક સરેરાશ 5,248 કૉલની તુલનામાં તહેવારો દરમિયાન કોલ્સમાં 13.07% થી 25.67% સુધી વધારો નોંધાયો. માર્ગ અકસ્માત અને મારામારીના કેસ તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત અને મારામારી સંબંધિત … Read more