અમદાવાદ: ભેળસેળની શંકામાં ઘીની 10 બ્રાન્ડના 25 રેપિડ ટેસ્ટ કરાયા, 11 નમૂના લેબમાં મોકલાયા

20 લાખ કરોડની તકો

અમદાવાદમાં ઘી ભેળસેળની શંકા દિવાળી પૂર્વે ભાવિ તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ વિભાગે મણિનગર વિસ્તારમાં ઘીના વેપારીઓના સ્ટોર્સ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 11 બ્રાન્ડના કુલ 25 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા અને સ્થળે કરવામાં આવેલા તમામ રેપિડ ટેસ્ટમાં વનસ્પતિ ફેટનો અસર જણાયો નહોતો. વધુ ચોકસાઇ માટે 11 નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં … Read more