વટવામાં રિક્ષા-સ્કૂટરમાંથી 265 બોટલ કોડીનયુક્ત કફ સીરપ જપ્ત, એકની ધરપકડ
વટવામાં કોડીનયુક્ત કફ સીરપ જપ્ત વસંત ગજેન્દ્રગડકર નગર (વટવા)માં વટવા પોલીસે દરોડો પાડતા રિક્ષા અને સ્કૂટરમાં છુપાવેલ કોડીનયુકત કફ સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. મામલામાં કુલ 265 સીલબંધ બોટલો મળી આવી હતી અને કફ સીરપની કુલ કિંમત 69,165 રૂપિયા ગણાઈ છે. ઘટનાસ્થળે 19 વર્ષીય મોહસીન નઝીર શેખને અટકાયત કરવામાં આવ્યા છે, જ્યારે સબ્બીર મોહમદહુસેન … Read more