જામનગરમાં ફૂડ વિભાગે ગ્રેન માર્કેટની ગોદામમાંથી 324 કિલો ઘી સીઝ; દુકાનોમાંથી નમૂનાઓ લેવાયા
જામનગર ફૂડ વિભાગે 324 કિલો ઘી સીઝ કર્યું દિવાળી પૂર્વે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે અને ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકે એ માટે જામનગર ફૂડ વિભાગે તપાસ અને કાર્યવાહી વધારી છે. ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોદામમાંથી કુલ 324 કિલો ઘી સીઝ કરવામાં આવ્યું છે, જેમાંનો મૂલ્ય રૂ. 1,13,400 જણાવાયો છે. તે ઉપરાંત વનસ્પતિ … Read more