મોંઘવારી છતાં સુરતીઓનો જોશ હાઈ! ચંદી પડવે કરોડોની ઘારી ખવાશે, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા અને શું છે તેના લાભ | Gujarat Samachar
સુરતી ઘારી: મોંઘવારી છતાં સુરતીઓનો જોશ હાઈ! સુરતમાં ચંદી પડવાના પવિત્ર તહેવારે કરોડો રૂપિયાની ઘારી ખવાશે અને મોંઘવારીના દબાણનો સીધો અસર ઘારીના ભાવ પર જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને શુદ્ધ ઘીના ભાવ વધતાં ઘારીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 100 થી રૂ. 150 સુધીનો વધારો નોંધાયો છે. બજારમાં સામાન્ય માવાની ઘારીનો ભાવ પ્રત્યેક કિલોગ્રામ … Read more