અમદાવાદ: દશેરા પહેલાં ફાફડા-જલેબીના વેપારીઓને તાકીદ, ભેળસેળ કરાશે તો લાઇસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરાશે

એડન સ્થિત પ્રેસિડેન્ટના પેલેસ ઉપર હૂથીનો હૂમલો

દશેરા પૂર્વે ફાફડા-જલેબી વેપારીઓને કડક સૂચનાઓ દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા, જલેબી અને અન્ય તળેલી નાસ્તાની માગ વધતા કોર્પોરેશનના ખાદ્ય સુરક્ષા વિભાગે વેપારીઓને કડક સૂચનાઓ આપી છે. તંત્રનું કહેવું છે કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે નોટિસ, દંડ અને લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. વાસી ખોરાક, અસ્વચ્છતા અને ભેળસેળ જેવી … Read more