PM મોદીએ ઈન્સ્ટા-રીલ પોસ્ટ કરી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી, કહ્યું — આ વખતે પણ જવાનો સાથે તહેવાર ઉજવીશ

નેવાનનો મ્યુઝિક ડેબ્યૂ

PM મોદીએ દિવાળીની શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. રીલ લગભગ 8 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ સેનાના જવાનો વચ્ચે દિવાળી ઉજવશે, પરંતુ કયાં રહેશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પીએમનું સંદેશ … Read more