અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ; ફૂડ પેકેટ અને પીવાનું પાણીની વ્યવસ્થા
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ દિવાળી અને છઠ પૂજાને પગલે અમદાવાદ રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. ભારે ભીડને કારણે અનેક મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, તેથી રેલવે તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મુસાફરોને રાહત આપવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે. ભીડ અને મુસાફરોને પડતી … Read more