ગુજરાતના 7 સ્ટેશનો પર નવા કવર શેડ તૈયાર, મુસાફરોને તડકા અને વરસાદથી રાહત
ગુજરાતના રેલવે સ્ટેશનો પર કવર શેડ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા વધારવા ભાવનગર ડિવિઝનના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પગલાંથી મુસાફરોને ગરમી અને વરસાદમાં ટ્રેનની રાહ જોતી વખતે રાહત મળશે. કામગીરી DRMના માર્ગદર્શન હેઠળ ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવી છે અને સ્ટેશનો પર પ્રાથમિક માળખાકીય સુવિધાઓ મજબૂત … Read more