અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રાવેલર્સ લાઉન્જ શરૂ, હવે સ્ટેશન પર જ ટેક્સી-બાઇક બુક કરી શકાશે

ગીતામંદિર એસ.ટી. બસ માર્કેટમાં નકલી મોબાઇલ કૌભાંડ

ટ્રાવેલર્સ લાઉન્જ શરૂ અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓની સરળતાના હેતુથી ‘ટ્રાવેલર્સ લાઉન્જ’ શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધા મારફતે ટ્રેનમાંથી ઉતર્યા બાદ યાત્રીઓ સ્ટેશન પર જ ટેક્સી અને બાઇક સહિતના વાહન બુક કરી શકશે. ખાસ કરીને રાત્રિના સમયે આવતા પેસેન્જરો, બહુસામાન સાથે મુસાફરી કરતા લોકો અને પરિવાર સાથે આવતા લોકોને વાહન શોધવામાં … Read more