હાઇવે ક્રોસ કરતા પગપાળા શ્રમજીવીનું બાઇકની ਟક્કરે મોત
હાઇવે ક્રોસ કરતા પગપાળા શ્રમજીવીનું મોત વડોદરામાં વહેલી સવારે APMC માર્કેટ પાસે હાઈવે ક્રોસ કરતા 56 વર્ષના જંગલીભાઈ સુગદેવભાઈ મહતોને એક બાઇક ચાલકે ટક્કર મારી હતી. ગંભીર ઇજા પર તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું. ઘટનાની વિગત મુજબ, આ ઘટના સવારના સાડા ચાર વાગ્યે એ.પી.એમ.સી. માર્કેટની સામે … Read more