સુરત: આરોગ્ય વિભાગે સતત બીજા દિવસે માવા-ઘારી વેચાણકર્તાઓ પર તપાસ, 8 ટીમોએ 15 એકમમાંથી સેમ્પલ લેબમાં મોકલ્યા

વિજય દેવરકોંડા રશ્મિકા લગ્ન

સુરત માવા ઘારી વેચાણ તપાસ સુરતમાં ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય રહ્યું છે. શહેરમાં માવા અને ઘારીનું વેચાણ કરતા એકમો પર સતત બીજા દિવસે દરોડા અને તપાસ કરાઇ હતી અને વિવિધ એકમોમાંથી સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલયા ગયા છે. પહેલાં અને આજે થયેલી કાર્યવાહી આઠ ટીમો રાંદેર, અઠવા અને સેન્ટ્રલ … Read more