રવાણી ખીજડીયા સીમામાં બનાવટી ઘીની ફેક્ટરી પકડાઇ, 932 લીટર અને કુલ ₹5.77 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગરના ખીજડીયા ગામમાં બનાવટી ઘી ફેક્ટરી પકડાઇ જામનગરના રવાણી ખીજડીયા ગામની સીમામાં આવેલી એક વાડીમાંથી બનાવટી ઘી બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપાઇ. પંચકોષી A ડિવિઝનના દરોડા દરમિયાન કુલ 932 લીટર બનાવટી ઘી સહિત કુલ ₹5.77 લાખ (રૂ. 5,77,840)નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની માહિતી અનુસાર, ભરત અને મનસુખ ખીમસુરીયા આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું સૂચન … Read more