જામનગર: હરિપર મેવાસામાં નકલી દૂધની ‘મીની ફેક્ટરી’ ઝડપાઇ, 486 લિટર શંકાસ્પદ દૂધ અને વનસ્પતિ ઘીનો નાશ

વડોદરામાં વિદેશી દારૂ કેસ

જામનગરમાં નકલી દૂધની પ્રવૃત્તિનો પર્દાફાશ જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં SOG ટીમે રહેણાંક મકાન પર દરોડો પાડી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો. સ્થળેથી 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ અનુસાર આ પ્રવૃત્તિ મેરૂભાઈ બધાભાઈ વંશ દ્વારા ચાલી રહી હતી. દરોડો … Read more

વડોદરા: યાકુતપુરામાં 3.78 લાખના ચરસ સાથે મહિલા ઝડપાઈ, કુલ 6.04 લાખનો મુદ્દામાલ કબજે

નરીમન હાઉસની રેકી

વડોદરામાં SOG ટીમે યાકુતપુરા વિસ્તારમાં દરોડો પાડીને રૂ. 3,78,000 મૂલ્યના 1 કિલો 512 ગ્રામ ચરસ સાથે એક મહિલા ઝડપી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે ત્યાંથી કુલ રૂ. 6.04 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો, જેમાં રૂ. 2,21,000 રોકડ અને રૂ. 5,000 કિંમતનો એક મોબાઇલ ફોન શામેલ છે. પોલીસની કાર્યવાહી પોલીસના દાવા મુજબ ઘરમાં આ માલ … Read more