તમાકુ ઉત્પાદનોની તપાસમાં ગોબાચારીઃ ૪ એફડીએ અધિકારી સસ્પેન્ડ

ક્વિક કોમર્સ જ્વેલરી ડિલિવરી

તમાકુ ઉત્પાદનોની તપાસમાં ગોબાચારીઃ ૪ એફડીએ અધિકારી સસ્પેન્ડ મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધિત તમાકુજન્ય પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન અનિયમિતતાઓ અંગેના અહેવાલને આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના ૪ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને અન્ય ૨૧ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. થાણે અને માવળમાં થયેલી કાર્યવાહી અને તપાસના અહેવાલને ધ્યાનમાં રાખીને કુલ ૨૫ … Read more