અમદાવાદ: સિગારેટના પૈસા મામલે પાન પાર્લર માલિકના પુત્ર પર હુમલો, પોલીસે આરોપીઓ ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી
સિગારેટના પૈસા મામલે હુમલો અમદાવાદના ઓઢવ-સિંગરવા વિસ્તારમાં સિગારેટના પૈસા બાબતે થયેલા વિવાદમાં 30મી સપ્ટેમ્બર રાત્રે પાન પાર્લરના માલિકના પુત્ર કૃણાલ પર ડેની નામના શખ્સ અને તેના સાગરીતો દ્વારા હુમલો થયો હતો. ઘટનામાં પગલાંભરે પિતાએ ફોન પર વાત કરી રૂપિયા આપ્યા હતા, છતાં આરોપીોએ પાછા આવી કૃણાલને ગાળાગાળી અને ગડદાપાટુનો માર માર્યો. ઓઢવ પોલીસ દ્વારા આરોપીઓની … Read more