એફડીએ કમિશનરે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા; 252 મેટ્રિક ટન સોપારી નષ્ટ બતાવી રૂ. 10 કરોડનું જથ્થો બજારમાં વેચાયું હોવાની આશંકા

ED દરોડા શેર કૌભાંડ

એફડીએ કમિશનર સસ્પેન્ડ મુંબઈ: GS Team 17 Oct 20262 મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી (એફડીએ) કમિશનર તુકારામ મુંઢેએ ભ્રષ્ટાચારની શંકા હેઠળ નાશિક વિભાગના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તપાસમાં ખુલ્લું પડી છે કે 252 મેટ્રિક ટન હલકી ગુણવત્તાની સોપારી નષ્ટ કરી દીધી હોવાનું ખોટા પંચનામામાં દર્શાવવામાં આવ્યું હતું અને આશંકા છે કે રૂ. 10 કરોડનો … Read more