જામનગરમાં ફૂડ વિભાગ એક્શનમાં: એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ અને 5 કિલો રાઈસ નાશ

EPFO PF ફંડ AIFs રોકાણ

જામનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 31 ઓક્ટોબરે શહેરમાં ખાદ્યસામગ્રી વેચાણ કરતી પેઢીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન માટે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લાયસન્સના અભાવે એક ચિકન શોપ સીલ કરવામાં આવ્યો અને અસ્વચ્છતાના કારણે બે પેઢીઓ બંધ કરાવવામાં આવી. વિવિધ રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા અને બેડેશ્વરમાં ખુલ્લી અને … Read more