અમદાવાદમાં નકલી ટોમેટો સોસ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 2,000 કિલો હલકી ગુણવત્તાનો જથ્થો જપ્ત, કારખાનું સીલ કરાયું

નકલી ટોમેટો સોસ

અમદાવાદમાં નકલી ટોમેટો સોસ બનાવતી ફેક્ટરી ઝડપાઈ અમદાવાદના દાણીલીમડા-પીરાણા રોડ નજીક, બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક અનલાઇસન્સ્ડ યુનિટમાં નકલી ટોમેટો સોસ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે દરોડો પાડ્યો અને સ્થળ પરથી બે હજાર કિલો જેટલો કાચો માલ અને તૈયાર સોસ જપ્ત કર્યો છે. આ સ્થળ તાત્કાલિક સીલ કરવામાં આવ્યું … Read more