AMC ફૂડ વિભાગે દશેરા બાદ રોડસાઈડ ફૂડ સ્ટોલ ધારકોને રેપિડ ટેસ્ટિંગ કીટ મુકવાની સૂચના આપી
AMC ફૂડ વિભાગની નવી સૂચના અમદાવાદમાં દશેરા પૂર્ણ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા રોડસાઈડ ફૂડ સ્ટોલ રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવાની અને તેનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. આ પગલાથી ગ્રાહકો સ્થળે જ જાતે જ ઉત્પાદનની ગુણવત્તા ચકાસી ખરીદીનો નિર્ણય લઈ શકશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ જૂના … Read more