વડોદરામાં કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે કિસાન અધિકાર ધરણાં યોજ્યું; ખેડૂતોએ દેવા માફી સહિત 6 માંગણીઓ ઉઠાવી
વડોદરામાં કિસાન અધિકાર ધરણાં વડોદરા કોંગ્રેસ સમિતિએ ગાંધીનગર ગૃહ ખાતે કિસાન અધિકાર ધરણાંનું આયોજન કર્યું. ધરણાંમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાના મુદ્દા સહિત કુલ 6 મુખ્ય માંગણીઓ ઉઠાવવામાં આવી. પાર્ટીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો બિયારણ, ખાતરના વધતા ભાવ અને અસતોષકારક વળતર સહિતની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. ધરણાંનું આયોજન અને આગેવાનીઓ આ ધરણાં પ્રદેશ … Read more