રૂ.4.11 કરોડના ખર્ચે લકડી પુલ કાંસનું નવીનીકરણ કરાશે : 23.61 ટકા નીચા ભાવે ટેન્ડર રજૂ થયું
વડોદરા કોર્પોરેશને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ કાંસનું નવીનીકરણ માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરી છે. આ કામ માટે કોર્પોરેશન દ્વારા તૈયારી કરવામાં આવેલ અંદાજિત ખર્ચ રૂ.5.38 કરોડ (રૂ.5,38,67,470) રાખવામાં આવ્યો હતો. નવી આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા અહીં આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલ બનાવવાનો પ્રસ્તાવ છે. ટેન્ડર અને ભાવપત્રની … Read more