વડોદરાના કરોડિયા વિસ્તારમાં પાણીની નવી લાઈનમાં સ્કાવરીંગ 18 નવેમ્બરથી
વડોદરાના કરોડિયા વિસ્તારમાં પાણીની લાઈનમાં સ્કાવરીંગ વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડિયા વિસ્તારમાં નવા બુસ્ટિંગ સ્ટેશન ખાતે પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળનાં તબક્કા તરીકે 18 નવેમ્બરથી નવી નાખવામાં આવેલી પાણીની લાઈનની સ્કાવરીંગ શરૂ કરવામાં આવશે. સ્કાવરીંગ શું છે? સ્કાવરીંગમાં લાઈનમાં પ્રેશરના સહારે પાણી છોડીને લાઈનની અંદરથી ગંદગી અને જમે રહેલા તત્વોને સાફ … Read more