અમદાવાદ: બજેટમાં જાહેર કર્યા બે વર્ષ બાદ 570 કરોડના ‘અમદાવાદ સિટી સ્ક્વેર’નું ટેન્ડર ફ્લોટ કરાયું; 175 મીટર ટાવર અને 42 મહિના લક્ષ્યાંક

ફટાકડા પર પ્રતિબંધ

અમદાવાદ સિટી સ્ક્વેર પ્રોજેક્ટ સિંધુ ભવન રોડ, બોડકદેવ વિસ્તારમાં વર્ષ 2024-25ના બજેટમાં જાહેર થયેલા અમદાવાદ સિટી સ્ક્વેર પ્રોજેક્ટ માટે ટેન્ડર હવે બહાર પડ્યું છે. 570 કરોડના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટમાં 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર, રેસ્ટોરન્ટ, સ્કાય ડેક, સ્કાય વોક, 50 કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી અને પાર્કિંગ સહિતની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને કામ … Read more