એકતા નગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’: સ્ટેચ્યુ ઓફ યુનિટી 3 મહિના રોશનીથી ઝળહળી ઊઠશે

એકતા પ્રકાશ પર્વ-2026

એકતા પ્રકાશ પર્વ-2026 નર્મદાના એકતા નગર ખાતે સરદાર સાહેબની 151મી જન્મજયંતિના અવસરથી 17 ઓક્ટોબર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 સુધી “એકતા પ્રકાશ પર્વ”નું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી આવતીકાલે તેનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત કરીબે 7.6 કિલોમીટર વિસ્તાર રોશનીથી ઝળહળાવવામાં આવશે અને તે રાત્રિ ટુરિઝમ માટે આકર્ષણ બની રહેશે. આયોજનની સમયસીમા અને … Read more