બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027: નેશનલ જિયોગ્રાફિકની વિશ્વનાં 25 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની યાદીમાં જયપુરનો સમાવેશ

EPFO અપડેટ

નેશનલ જિયોગ્રાફિકની યાદીમાં જયપુર નેશનલ જિયોગ્રાફિકે તેની વાર્ષિક ‘બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027’ યાદીમાં રાજસ્થાનની રાજધાની જયપુર પ્રવાસન સ્થળ તરીકે સામેલ કર્યો છે. આ યાદી 20 ઑક્ટોબર 2026 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને વિશ્વના 6 ખંડોના કુલ 25 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને સમાવિષ્ટ કરે છે. માહિતી અનુસાર, જયપુરની પસંદગીમાં શહેરનું 2027માં સ્થાપને 300 વર્ષ … Read more