વિમાનોની ટિકિટો તહેવારીઓ પહેલાં મોંઘી થઇ; કેટલાક રૂટ્સ પર ભાડામાં 68% સુધીનો વધારો

નિઝામપુરામાં દાગીના લૂંટ

વિમાનોની ટિકિટો મોંઘી થઈ છે દશેરા-દિવાળી અને નવા વર્ષની રજાઓમાં હવાઈ મુસાફરી મોંઘી બની છે. કેટલાક ડોમેસ્ટિક રૂટ્સ પર ટિકિટના દરોમાં 68% સુધીનો વધારો નોંધાયો છે. એરલાઈન્સે મુસાફરોની વધતી માંગ, ફ્લાઇટ વિકલ્પોમાં ઘટાડો અને જેટ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ વધારાના કારણે ભાડા વધાર્યા છે. ફ્લાઇટ ભાડામાં વધારો ઈન્ડિગોએ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય બુકિંગ્સ પર નવા … Read more

બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઈન્ડિગોનું Airbus A321 જહાજ ‘ટેલ સ્ટ્રાઈક’નો શિકાર બન્યું; તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત

નવરાત્રિ અને આરતી

બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર ટેલ સ્ટ્રાઈક રવિવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુવાહાટીથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 6542 લેન્ડિંગના પ્રયાસ દરમિયાન વિમાનના પાછળના ભાગનો રનવે સાથે અથડાતા ‘ટેલ સ્ટ્રાઈક’ થયો હતો. પાયલ્ટે તરત લેન્ડિંગ રદ કરી ગો-અરાઉન્ડ કરીને બીજાં પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતાર્યું. ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત … Read more