રિપોર્ટ: AIની મદદથી સાયબર હુમલાઓની ગતિ વધી; ડિફેન્સ સેક્ટરમાં રેન્સમવેર 5 ગણો વધી, ભારત ટોપ 7 દેશમાં સામેલ
AIની મદદથી સાયબર હુમલાઓમાં ઝડપથી વધારો નવી દિલ્હી — 38 મિનિટ પહેલા માઇક્રોસોફ્ટના ડિજિટલ ડિફેન્સ રિપોર્ટ 2026 અનુસાર, AIની મદદથી સાયબર હુમલાઓની ગતિ ઘણી ગણી વધી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વભરમાં ટ્રેક કરાયેલા સાયબર જોખમોમાં ભારતનો હિસ્સો 2.5% રહ્યો છે અને દેશ ટોચના 7 સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે. અગાઉ દિવસોમાં કરવામાં … Read more