મેડિકલ નિદાન માટે હવે AIની સીધી સલાહ : માઇક્રોસોફ્ટનું ‘ઓર્કેસ્ટ્રેટર’
AI મેડિકલ નિદાન માટે હવે AIની સીધી સલાહ માઇક્રોસોફ્ટના એઆઈ રિસર્ચરોએ ‘સાયન્સ’ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં દર્શાવ્યું છે કે કંપનીનું ‘ઓર્કેસ્ટ્રેટર’ નામનું એઆઈ સોલ્યુશન ડોક્ટર ની ભાંતી તબક્કાવાર નિદાન કરી શકે છે અને જટિલ તબીબી કેસો ઉકેલવામાં સામાન્ય ફિઝિશિયન્સની તુલનામાં બમણાથી પણ વધુ સચોટ સાબિત થઈ શકે છે. બોસ્ટનના બેથ ઇઝરાયેલ ડીકોનેસ મેડિકલ સેન્ટર સાથે … Read more